General Knowledge Quiz 1

By | March 29, 2021

General Knowledge Quiz: General Knowledge questions and answers Free General Knowledge Quiz with GujaratTimesJob.com Practice Gujarati General Knowledge Quiz For Binsachivalay Clerk, Constable, PSI, Talati Also Useful for Bank Jobs, GPSC Jobs, UPSC Jobs & Railway Jobs.

General Knowledge Quiz

ગુજરાત રાજ્ય માટે 12મી માર્ચનો દિવસ શા માટે યાદગાર બની રહ્યો છે?

Correct! Wrong!

ગુજરાત રાજ્યમાં રન ફોર યુનિટી કાર્યક્રમ કઈ તારીખે યોજવામાં આવે છે ?

Correct! Wrong!

ગુજરાત રાજ્યમાં મધ્યાહ્નન ભોજન યોજના ક્યાં મુખ્યમંત્રીશ્રીના કાર્યકાળ દરમિયાન શરૂ કરવામાં આવી?

Correct! Wrong!

દાંડી કૂચ દ્વારા ગાંધીજીએ ક્યાં સત્યાગ્રહનો પ્રારંભ કર્યો હતો?

Correct! Wrong!

ગુજરાતના સૌ પ્રથમ મહિલા મંત્રી કોણ હતા?

Correct! Wrong!

ગુજરાતમાં સરદાર સ્વરાજ આશ્રમ ક્યાં આવેલો છે?

Correct! Wrong!

ગુજરાતનું પ્રસિદ્વ નારાયણ સરોવર ક્યાં આવેલું છે?

Correct! Wrong!

ભારતના બિસ્માર્ક તરીકે કોણ ઓળખાય છે?

Correct! Wrong!

ગુજરાતના સૌપ્રથમ ગવર્નર તરીકે કોની નિમણુંક થઇ હતી?

Correct! Wrong!

ગણેશ વાસુદેવ માવળંકરને પ્રથમ લોકસભામાં ક્યુ સ્થાન આપવામાં આવ્યું હતું?

Correct! Wrong!

ધીરા ભગતના પદો ક્યાં નામે જાણીતા છે?

Correct! Wrong!

સેન્ટ્રલ સોલ્ટ એન્ડ મરીન કેમિકલ્સ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ ગુજરાતમાં ક્યાં આવેલું છે?

Correct! Wrong!

1915માં દક્ષિણ આફ્રિકાથી પરત આવી ગાંધીજીએ અમદાવાદમાં ક્યાં આશ્રમની સ્થાપના કરી?

Correct! Wrong!

ક્યાં ગુજરાતી સાહિત્યકારને જ્ઞાનપીઠ એવોર્ડ પ્રાપ્ત થયો નથી?

Correct! Wrong!

ક્રાંતિવીર શ્યામજી કૃષ્ણ વર્માએ ક્યાં દેશમાં ક્રાંતિકારી પ્રવૃતિ શરૂ કરેલ?

Correct! Wrong!

General Knowledge Quiz 1
Very Bad
Better Luck For Next Time
Very Good
Keep Growing....
Wow...... you are Excellent

Share your Results:

Join Our WhatsApp GroupJoin Here
Register For Free Government Job AlertRegister Here
Join Our Telegram GroupTelegram
Social Media GroupFacebook / InstaGram / Twitter

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *